News Continuous Bureau | Mumbai Jawahar Navodaya Vidyalaya: આગામી તા.૧૮મી જાન્યુ.ના રોજ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા-૨૦૨૫નું આયોજન સુરત જિલ્લાના ૨૧ પરીક્ષા કેન્દ્રોમાં કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં રજિસ્ટર થયેલા ઉમેદવારો સમયસર અને તમામ જરૂરી દસ્તાવેજો સાથે પોતપોતાના પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેવા અનુરોધ છે. એક્ઝામ એડમિટ કાર્ડ અગાઉથી ડાઉનલોડ કરી લેવું. કાર્ડમાં આપેલી સુચનાઓનું પાલન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન… Continue reading Jawahar Navodaya Vidyalaya: આ તારીખે યોજાશે સુરતની જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા, ઉમેદવારો માટે જારી કરાઈ સૂચના..
