News Continuous Bureau | Mumbai Arvind Kejriwal Bail:દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. આજે કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો છે. વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી, જેઓ કેજરીવાલ વતી કોર્ટમાં હાજર થયા હતા, તેમણે સ્વાસ્થ્યના કારણોને ટાંકીને વચગાળાના જામીન માટે વિનંતી કરી હતી. તેના પર કોર્ટે કહ્યું… Continue reading Arvind Kejriwal Bail: અરવિંદ કેજરીવાલને વધુ એક ઝટકો, સુપ્રીમ કોર્ટે ન આપ્યા વચગાળાના જામીન; તપાસ એજન્સીને ફટકારી નોટિસ..
