News Continuous Bureau | Mumbai મુંબઈ ( mumbai ) શહેર ની લોકલ ટ્રેન ( local train ) પોતાની વ્યસ્તતા માટે વિશ્વભરમાં જાણીતી છે. અનેક લોકો દિવસના ચાર કલાક ટ્રેનમાં વિતાવતા હોય છે. ત્યારે બાંદ્રા રેલવે સ્ટેશન પાસે સેકન્ડ કલાસ કમ્પાર્ટમેન્ટમાં, મહિલાઓના ( women ) ડબ્બામાં એક અલગ દ્રશ્ય જોવા મળ્યું. અહીં એક મહિલાઓનું મંડળ પ્રવાસ કરી રહ્યું છે.… Continue reading વેસ્ટર્ન રેલ્વે ની ચાલુ ટ્રેનમાં મહિલાઓના હીંચકા, વીડિયો થયો વાયરલ….
