News Continuous Bureau | Mumbai Gujarat : ભારત સરકારનાં મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગનાં માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાજી(Parshottam Ruparel) 14 સપ્ટેમ્બર, 2023નાં રોજ નવસારીમાં શ્રી રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ, કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ અને ગ્રામ વિકાસ, ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી, નવસારીના સાંસદ સી.આર.પાટીલ તથા શ્રી આર.સી.પટેલ, ગુજરાત વિધાનસભાના સભ્યની ઉપસ્થિતિમાં આઇસીએઆર-સીઆઇબીએનાં શ્રિમ્પ ફાર્મર્સ કોન્ક્લેવ-2023નાં બીજા સંસ્કરણનું ઉદઘાટન કરશે.સીઆઈબીએ અને નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ (NFDB) વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) એન.એફ.ડી.બી. દ્વારા ઓફર કરવામાં આવતી પ્રીમિયમ સબસિડી સાથે જળચરઉછેર માટે પાક વીમાનો અમલ કરવા માટે અનુક્રમે ગુજરાતની સીઆઈબીએ અને ફિશ ફાર્મર્સ પ્રોડ્યુસર… Continue reading Gujarat : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા નવસારી ખાતે ઝીંગા ફાર્મર્સ કોન્ક્લેવ-2023ની બીજી આવૃત્તિનું ઉદઘાટન કરશે
