News Continuous Bureau | Mumbai Global Report on Food Crises 2022: યુનાઈટેડ નેશન્સ ( UN ) ના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન ( FAO ) દ્વારા હાલમાં જ બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટે બધાને ચોંકાવી દીધા છે. મંગળવારે જારી કરાયેલા આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે વર્ષ 2021માં 74.1 ટકા ભારતીયો ( Indians ) સ્વસ્થ આહારનું ( healthy diet )… Continue reading Global Report on Food Crises 2022: ભારતમાં 4માંથી 3 લોકોને પૌષ્ટિક ખોરાક ખાતા નથી.. UNના રિપોર્ટમાં સામે આવ્યો આ ચોંકાવનારો ડેટા
