News Continuous Bureau | Mumbai Jagdeep Dhankhar News: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ૨૧ જુલાઈના રોજ સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું હતું, પરંતુ હવે એક મોટો ખુલાસો થયો છે કે જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધના મહાભિયોગના વિપક્ષના પ્રસ્તાવને સ્વીકારવાને કારણે તેમને પદ છોડવું પડ્યું. સરકારે લોકસભામાં પ્રસ્તાવ રજૂ કરવાનું પસંદ કર્યું હતું, પરંતુ ધનખડે રાજ્યસભામાં નોટિસ સ્વીકારી લેતા રાજકીય ગરમાવો થયો. Jagdeep Dhankhar… Continue reading Jagdeep Dhankhar News: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જસ્ટિસ યશવંત વર્માના મહાભિયોગ પ્રસ્તાવને તો સ્વીકાર્યો, પણ અહીં થાપ ખાઈ ગયા અને ગઈ ખુરશી..
