ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો નવી દિલ્હી 3 જુલાઈ 2020 પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રભારી છે અને તેમણે છ મહિના પહેલા નિર્ણય હતો કે તેઓ પોતે લખનૌ જશે. ત્યાં આવેલા એમના ઘરનું કામ પણ પ્રિયંકાની જરૂરિયાત મુજબ નવીનીકરણ કરવામાં આવ્યું છે, તે મહિનામાં 20 થી 22 દિવસ હવે ઉત્તર પ્રદેશમાં રહેશે અને પોતાની પાર્ટીનો પક્ષ મજબૂત… Continue reading દિલ્હીમાં સરકારી બંગલો ખાલી કર્યા પછી પ્રિયંકા ગાંધી લખનઉ જશે….પોતાના પક્ષને મજબૂત કરવાં…
