News Continuous Bureau | Mumbai Gujarat : ખેડા(Kheda) જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સહકારી સંઘ લિમિટેડ(GSSL), નડિયાદ(Nadiad) જિલ્લા ખેડા સંસ્થાના ખાદી ગ્રામોદ્યોગ બિલ્ડીંગ, સ્ટેશન રોડ, નડિયાદનું ખાદી અને ગ્રામોદ્યોગ આયોગની ‘બિલ્ડીંગ રિનોવેશન સ્કીમ’ હેઠળ પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ખાદીના આધુનિકીકરણની દિશામાં નવીનીકરણ કરવામાં આવ્યું હતું. ખાદી ગ્રામોદ્યોગ ભવનનું ઉદ્ઘાટન 28-09-2023ના રોજ સવારે 10:00 કલાકે ખાદી(Khadi) અને ગ્રામોદ્યોગ(Gramodyog) આયોગના અધ્યક્ષ શ્રી મનોજ કુમારના આશીર્વાદ… Continue reading Gujarat : નડિયાદ ખાતે રિનોવેટેડ ખાદી ગ્રામોદ્યોગ ભવનનું ઉદ્ઘાટન કરાયું
