News Continuous Bureau | Mumbai GST Recovery: સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ ( CBIC )એ જીએસટીની બાકી રકમની વસૂલાત માટે હવે નવી જોગવાઈઓ જારી કરી છે. જી.એસ.ટી. એપેલેટ ટ્રિબ્યુનલ કાર્યરત ન થાય ત્યાં સુધી આ જોગવાઈઓ અમલમાં છે. નવી જોગવાઈઓ જારી કરવાથી કરદાતાઓને હવે આ અનુકૂળ રહેશે.. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)એ જીએસટી લેણાં … Continue reading GST Recovery : રાહતના સમાચાર, GST લેણાંની વસૂલાત માટે નવી જોગવાઈઓ; જાણો કેવી રીતે કરદાતાઓ આ પ્રક્રિયાને ટાળી શકે છે?
