News Continuous Bureau | Mumbai Gujarat Coastal Clean Up: ‘સ્વચ્છતા હી સેવા’ના મંત્રેને ચરિતાર્થ કરવા રાજ્યમાં ‘સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રાજ્યના ૧૩ જેટલા દરિયાકાંઠા ઉપર યોજાયેલ આ અભિયાન હેઠળ ૧૨,૧૦૪ કિ.લો. ઘન કચરો એકત્ર કરીને આ કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘એક… Continue reading Gujarat Coastal Clean Up: ગુજરાતમાં આ અભિયાન અંતર્ગત ૧૩ દરિયાકિનારે હાથ ધરાયુ સ્વચ્છતા ડ્રાઈવ, ૧૨ હજાર કિલોથી વધુ ઘન કચરાનો નિકાલ.
