News Continuous Bureau | Mumbai Zarukho: છેલ્લા ચૌદ વર્ષથી બોરીવલીમાં ( Borivali ) શ્રી સાઇલીલા વેલ્ફેર ટ્રસ્ટના ‘ઝરૂખો’માં મહિનાના પહેલા શનિવારે સાહિત્યના વિવિધ કાર્યક્રમનું આયોજન થાય છે.નવાં સર્જકો,નવો વિષય અને નવી વાતો સાહિત્યના ( Gujarati Sahitya ) ભાવક તેમજ ચાહક શ્રોતાજનો સમક્ષ રજૂ થાય છે. આ વખતે ઉપક્રમ હતો કે બે નવલકથાકાર તેમની નવલકથા ( Novel… Continue reading Zarukho: બોરીવલીમાં યોજાયો ગોષ્ઠિ કાર્યક્રમ, ‘ઝરૂખો’માં આ બે નવલકથાઓ વિશે રસપ્રદ થઈ ચર્ચા..
