News Continuous Bureau | Mumbai Surat : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ( Narendra Modi ) વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યની તમામ વિધાનસભાઓમાં ( assemblies ) સમાવિષ્ટ કુલ ૧,૩૧,૪૫૪ આવાસોનું ઈ-લોકાર્પણ ( E-launch ) અને ખાતમુહૂર્ત કર્યું હતું, તેમણે આવાસ યોજનાઓના લાભાર્થીઓ ( Housing Schemes Beneficiaries ) સાથે વર્ચ્યુઅલી સંવાદ પણ કર્યો હતો. આ રાજ્યવ્યાપી કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લાની ગ્રામ્ય વિસ્તારમાં સમાવિષ્ટ ૬… Continue reading Surat : સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સમાવિષ્ટ ૬ વિધાનસભાઓમાં ૬,૧૫૧ આવાસોના ઈ-લોકાર્પણ
