News Continuous Bureau | Mumbai Hamara Shauchalay Hamara Samman: પેયજળ અને સ્વચ્છતા વિભાગે રાષ્ટ્રવ્યાપી અભિયાન “હમારા શૌચાલય: હમારા સન્માન” (એચએસએચએસ) શરૂ કર્યું છે. 19 નવેમ્બર, વિશ્વ શૌચાલય દિવસથી આ અભિયાન શરૂ થશે અને 10 ડિસેમ્બર, 2024 માનવ અધિકાર દિવસ,ના રોજ સમાપ્ત થશે. આ અભિયાનમાં સ્વચ્છતા, માનવાધિકાર અને ગૌરવ વચ્ચેની મહત્વપૂર્ણ કડી પર ભાર મૂકવામાં આવશે. આ અભિયાન… Continue reading Hamara Shauchalay Hamara Samman: જળ શક્તિ મંત્રાલયે “હમારા શૌચાલય: હમારા સન્માન” અભિયાનનો કર્યો શુભારંભ, ઝુંબેશ અંતર્ગત હાથ ધરાશે આ મુખ્ય પ્રવૃત્તિઓ..જાણો વિગતે
