News Continuous Bureau | Mumbai Nepal Earthquake: નેપાળમાં સવારે ૬.૧ની તિવ્રતાનો ભૂકંપ(Earthquake) આવ્યો હતો, જે બાદ દિવસભર પાંચ જેટલા આંચકા આવ્યા હતા. જેને કારણે નેપાળમાં ૨૦થી વધુ મકાનો ધરાશાય થયા હતા. નેપાળના આ ભૂકંપની અસર ભારતમાં પણ જોવા મળી હતી. દિલ્હી(Delhi), બિહાર(Bihar), ઉત્તર પ્રદેશમાં(Uttar Pradesh) પણ આંચકા અનુભવાતા લોકો ઘરોની બહાર નિકળી ગયા હતા. નેપાળના લોકોને ૨૦૧૫માં આવેલા ભૂકંપની… Continue reading Nepal Earthquake: નેપાળમાં ધણધણી ઉઠી ધરા! આટલી તીવ્રતાના ભયંકર ભૂકંપથી કાઠમાંડુ ધ્રૂજ્યું, તેની સાથે ભારતના આ શહેરોમાં પણ આંચકા..
