News Continuous Bureau | Mumbai ટીમ ઈન્ડિયાના સીનિયર ઝડપી બોલર મોહમ્મદ શમી ખભામાં ઈજાના કારણે વનડે સિરીઝ બાદ હવે ટેસ્ટ સિરીઝમાંથી પણ બહાર થઈ ગયા છે. ટેસ્ટ ટીમમાં તેમના બદલે 31 વર્ષીય ઝડપી બોલર જયદેવ ઉનડકટને ( jaydev unadkat ) ટીમમાં ( Indian test cricket team ) સામેલ કરવામાં આવ્યા છે. તેમણે ટીમ ઈન્ડિયા માટે પોતાની છેલ્લી… Continue reading બાર વર્ષનો વનવાસ પૂરો થયો, આ ખેલાડી ભારતીય ક્રિકેટ ટીમમાં 12 વર્ષ પછી સ્થાન પામશે.
