News Continuous Bureau | Mumbai ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા (Anand mahindra) એ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ગ્રામીણ ભાગ નો એક નવયુવક દેખાઈ રહ્યો છે જેણે એવી બાઈક (Bike) બનાવી છે કે એક સાથે છ જણા સવાર થઈ શકે. આટલું જ નહીં સિંગલ ચાર્જિંગ માં એકસાથે ૧૫૦ કિલોમીટર જેટલું અંતર કાપી શકાય છે. With… Continue reading Viral Video: ગ્રામીણ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટેશન ની તકલીફ દૂર કરવા એક યુવકે બનાવી 6 સીટર બાઈક. એક સાથે છ જણા દોઢસો કિલોમીટર ટ્રાવેલ કરી શકે છે, જુઓ વિડિયો.
