News Continuous Bureau | Mumbai Scholarship Scheme: વર્ષ 2023 માટે લઘુમતી બાબતોના મંત્રાલયની ( Ministry of Minority Affairs ) લઘુમતી શિષ્યવૃત્તિ યોજના ( Minority Scholarship Scheme ) માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. રાજ્યો દ્વારા 25.5 લાખ અરજદારોની ચકાસણી કરવામાં આવી હતી. તેની તપાસ કરવામાં આવતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. આધાર આધારિત બાયોમેટ્રિક ચેકિંગ દરમિયાન 6.7 લાખથી વધુ અરજદારો… Continue reading Scholarship Scheme: લઘુમતી શિષ્યવૃત્તિમાં કૌભાંડમાં થયો ચોંકાવનારો ખુલાસો.. 25.5 લાખ અરજદારોમાંથી 26% નીકળ્યા બોગસ: અહેવાલ.. જાણો વિગતે અહીં…
