News Continuous Bureau | Mumbai ભારતીય નૌસેનાના વડા એડમિરલ એ અગાઉ પુષ્ટિ કરી હતી કે વર્ષ ૨૦૨૬માં ભારતની ત્રીજી ન્યુક્લિયર બેલેસ્ટિક મિસાઈલ સબમરીન (SSBN) INS અરિદમન ને સેનામાં સામેલ કરવામાં આવશે. હાલમાં આ સબમરીન તેના દરિયાઈ પરીક્ષણોના અંતિમ તબક્કામાં છે અને એપ્રિલ-મે મહિનામાં તેનું કમિશનિંગ થવાની પૂરેપૂરી શક્યતા છે. અગાઉની સબમરીન કરતા વધુ મોટી અને પાવરફુલ INS અરિદમન (S4)… Continue reading INS Aridaman Commissioning 2026: ‘ઓપરેશન સિંદૂર’ની વર્ષગાંઠે ભારત આપશે દુશ્મનોને જડબાતોડ જવાબ: શું છે INS અરિદમનનો એવો પાવર જે સમુદ્રમાં રચશે ઇતિહાસ?.
