News Continuous Bureau | Mumbai Piyush Goyal BIMSTEC: BIMSTECના સભ્યોએ વેપારી વાટાઘાટોના સંબંધમાં સભ્ય દેશોની પ્રાથમિકતાઓની પુનઃતપાસ કરવી જોઈએ, જેથી વિલંબિત મુક્ત વેપાર સમજૂતીને અંતિમ સ્વરૂપ આપી શકાય. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે ( Piyush Goyal ) ભારત સરકારના વિદેશ મંત્રાલય સાથે ભાગીદારીમાં કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ) દ્વારા આયોજિત બહુ-ક્ષેત્રીય ટેકનિકલ અને આર્થિક સહકાર (BIMSTEC)… Continue reading Piyush Goyal BIMSTEC: પીયૂષ ગોયલે બાંગ્લાદેશના ઘટનાક્રમ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું ‘ BIMSTECના સભ્યોને પુનઃતપાસ કરવાની જરૂર છે..’
