News Continuous Bureau | Mumbai Palanpur Ahmedabad train disruption અમદાવાદ મંડળના પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં અપ મેન લાઇન પર કિ.મી. 727/23-25 વચ્ચે આવેલ પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ કાર્ય “કટ-એન્ડ-કવર” પદ્ધતિથી તથા રોડ ક્રેન દ્વારા પ્રીકાસ્ટ આર.સી.સી. બોક્સ સ્થાપિત કરીને કરવામાં આવી રહ્યું છે. સુરક્ષા તથા આવશ્યક એન્જીનિયરિંગ કર્યોને ધ્યાનમાં રાખીને,… Continue reading Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
