News Continuous Bureau | Mumbai નેપાળના સુનારા ખાતે આવેલી કેન્દ્રીય જેલમાંથી સોનાની દાણચોરીના કેસનો કુખ્યાત સૂત્રધાર ચૂડામણી ઉપ્રેતી ઉર્ફે ગોરે ફરાર થઈ ગયો છે. નેપાળમાં જેન ઝી આંદોલનકારીઓના વિરોધ પ્રદર્શનો વધ્યા બાદ કેદીઓએ જેલમાં તોડફોડ કરી હતી અને આગ લગાવી દીધી હતી. આ અફરાતફરીનો ફાયદો ઉઠાવીને કેદીઓ ભાગવા લાગ્યા. માત્ર સુનારા જેલમાંથી જ લગભગ ૩,૩૦૦ કેદીઓ ભાગી છૂટવામાં સફળ… Continue reading Gold smuggling: નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન નો જેલ ના કેદીઓ એ ઉઠાવ્યો લાભ, આ કુખ્યાત દાણચોર થયો ફરાર
