ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 28, સપ્ટેમ્બર 2021 મંગળવાર વિશ્વમાં બે પ્રકારના લોકો વસે છે. એક માંસાહારી અને બીજા શાકાહારી. માંસાહારીઓ એવા છે જેઓ ચિકન, મટન ખાવાનું પસંદ કરે છે, જ્યારે શાકાહારી લોકો માત્ર શાકભાજી ખાવાનું પસંદ કરે છે. મોટાભાગના માંસાહારી લોકો દેશમાં મરઘાનું માંસ ખાતા હશે, પરંતુ હવે કડકનાથ મરઘાનું માંસ પણ ખૂબ પ્રખ્યાત થઈ રહ્યું… Continue reading ભારત દેશમાં કડકનાથ મરઘાની માંગણી એકાએક વધી ગઈ. તમને ખબર છે કડકનાથ મરઘા કોને કહેવાય?
