News Continuous Bureau | Mumbai દહિસર-ઈસ્ટમાં(Dahisar-East) આનંદનગર(Anandnagar) પાસે લિન્ક રોડ(Link Road) પર ગુરુદ્વારા(Gurudwara) સામે આવેલા કાલીમાતાના મંદિરમાં(Kalimata temple) થયેલી ચોરીના કેસને 24 કલાકની અંદર જ સોલ્વ કરવામાં દહિસર પોલીસને(Dahisar Police) સફળતા મળી છે. સીસીટીવી ફૂટેજને(CCTV footage) આધારે ચોરટાઓને(Thieves) પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ કાલીમાતાના મંદિરમાં ૨૯ જૂને માતાજીને શણગારમાં ચડાવવામાં આવેલાં સોનાનાં ૧.૯૭ લાખનાં ઘરેણાંની… Continue reading શાબ્બાશ- સીસીટીવી ફૂટેજની મદદથી માત્ર 24 કલાકમાં દહિસર મંદિર લૂંટનારી ટોળકી ઝબ્બે-જાણો વિગત
