News Continuous Bureau | Mumbai Kartavya Bhavan new Delhi ખાતે કર્તવ્ય પથ પર બનેલું પ્રથમ ભવન છે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કર્યું.આ પ્રસંગે મોદીએ જણાવ્યું કે અત્યાર સુધી કેન્દ્ર સરકારના અનેક મંત્રાલયો જુદા જુદા સ્થળોએ અને ભાડાના ભવનોમાં કાર્યરત હતા.આ ભાડા પાછળ સરકાર વાર્ષિક 1,500 કરોડ રૂપિયાનો ખર્ચ કરતી હતી.તેમણે જણાવ્યું કે હવે કર્તવ્ય ભવન જેવા આધુનિક… Continue reading Kartavya Bhavan: કેન્દ્ર સરકાર મંત્રાલયોના ભાડા પાછળ વાર્ષિક 1,500 કરોડ ખર્ચ કરતી હતી હવે નહીં પીએમ મોદીએ કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું
