News Continuous Bureau | Mumbai ગુજરાતમાં(Gujarat) એવી ઘણી જગ્યાઓ આવેલી છે જ્યાં હનુમાનજીના ભવ્ય મંદિરો(Hanuman Temple) આવેલા છે. પરંતુ સૌથી વધુ શ્રદ્ધા અને આસ્થાનું(faith and belief) કેન્દ્ર હોય તો તે છે સાળંગપુર(Salangpur) કષ્ટભંજન(Kashtabhanjan) હનુમાન દાદાનુ મંદિર. બોટાદ જિલ્લામાં(Botad District) આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતીક એવા સાળંગપુર ગામે કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને ભીમ અગિયારસ(Bhim Agiyaras) અને શનિવારના પવિત્ર દિન… Continue reading જય હો કષ્ટભંજન દેવની- સાળંગપુર હનુમાન દાદાને પહેરાવ્યા દિવ્ય વાઘા-ફૂલોથી ત્રિરંગાનો શણગાર કરાયો-જુઓ ફોટોસ-જાણો વિગતે
