News Continuous Bureau | Mumbai ગત વર્ષની સરખામણીએ આ વખતે ધનતેરસ(Dhanteras) પર સોનાનું વેચાણ 20-25 % વધુ રહેવાની ધારણા છે. કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર (Director of Kedia Advisory) અજય કેડિયા કહે છે કે, ધનતેરસ પહેલા સોનાના ભાવ નીચે આવી ગયા છે. ધનતેરસ પર દેશભરના બુલિયન માર્કેટમાં(bullion market) વધારો થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન સોનાનું વેચાણ ગત વર્ષ કરતાં… Continue reading ધનતેરસ પર સોનાનું વેચાણ 25 ટકા નો થઈ શકે છે વધારો- કિંમતોમાં ઘટાડો- કારની ભારે માંગ
