News Continuous Bureau | Mumbai Kerala Murder: કેરળની માનસિક હોસ્પિટલમાંથી ફરાર થયેલો એક ખતરનાક હત્યારો મુંબઈમાં ભંગાર વીણનારાનો વેશ ધારણ કરીને છુપાયો હતો, જેનો અંતે મુંબઈ રેલવે પોલીસ (RPF) એ અંત આણ્યો છે. ૨૦૨૧ના હત્યાના કેસમાં સજા કાપી રહેલો આ કેદી પોલીસને ચકમો આપવા માટે મુંબઈમાં કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવતો હતો, પરંતુ CSMT સ્ટેશન પર RPF એ છટકું… Continue reading Kerala Murder: કેરળનો ખતરનાક હત્યારો મુંબઈમાં ભંગાર વીણનારો બનીને છુપાયો, CSMT પરથી RPF એ ફિલ્મી ઢબે દબોચી લીધો
