News Continuous Bureau | Mumbai Arthritis Treatment ઓસ્ટિયોઆર્થરાઈટિસ દુનિયાભરમાં લાખો લોકોને પ્રભાવિત કરે છે. હાડકાં વચ્ચે કુશનનું કામ કરતી ગાદી (Cartilage) જ્યારે ઘસાઈ જાય છે, ત્યારે અસહ્ય દુખાવો અને સોજો આવે છે. અત્યાર સુધી પેઈનકિલર અથવા ની-રિપ્લેસમેન્ટ સર્જરી જ તેનો ઉપાય ગણાતી હતી, પરંતુ સ્ટેનફોર્ડ મેડિસિનનો નવો અભ્યાસ આ ક્ષેત્રમાં મોટી ક્રાંતિ લાવવા જઈ રહ્યો છે. શું છે આ… Continue reading Arthritis Treatment: હવે ઘૂંટણની સર્જરીની જરૂર નહીં પડે! વૈજ્ઞાનિકોએ શોધી કાઢી એવી દવા જે કુદરતી રીતે ફરી ઉગાડશે ઘૂંટણની ગાદી
