News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રમાં બનાવટી પૅથોલોજીનું પ્રમાણ વધી ગયું હોવાનું ચોંકાવનારી વિગત બહાર આવી છે. તેથી મહારાષ્ટ્ર સરકારે હવે બોમ્બે નર્સિંગ એક્ટમાં સુધારો કરીને આ બનાવટી પેથોલોજી સામે આકરા પગલા લેવાની છે. વિધાનપરિષદમાં રાજ્યના આરોગ્યમંત્રી ડો.રાજેશ ટોપેએ ચોંકાવનારી વિગતો આપી છે. તે મુજબ રાજ્યમાં કોઈ પણ પ્રકારની નોંધણી વગર, કોઈ પણ જાતના લાયસન્સ વગર બનાવટી… Continue reading સાવધાન., તમે બ્લડ તપાસમાં આપ્યું તે પેથોલોજી બનાવટી તો નથી ને…. મહારાષ્ટ્રમાં આટલી પેથોલોજી બનાવટી.. જાણો વિગતે
