News Continuous Bureau | Mumbai Gyanvapi Case: અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. 22મી જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલાના મુર્તિનો અભિષેક થવાનો છે . તેથી હવે કાશી અને મથુરા વિવાદને લઈને પણ માંગ ઉઠી છે. આ મામલે કિન્નર અખાડાના ( kinnar akhada ) આચાર્ય મહામંડલેશ્વર ( Mahamandaleshwar ) ડૉ.લક્ષ્મી નારાયણ ત્રિપાઠીનું ( Lakshmi Narayan Tripathi ) નિવેદન સામે આવ્યું… Continue reading Gyanvapi Case: જ્ઞાનવાપી વિવાદ પર હવે આવ્યું કિન્નર અખાડાના મહામંડલેશ્વરનું નિવેદન.. કહ્યું કોઈ ASI સર્વેની જરુર નથી.. જાણો વિગતે..
