News Continuous Bureau | Mumbai Lata Mangeshkar: 28 સપ્ટેમ્બર 1929 ના રોજ મધ્ય પ્રદેશના ઇન્દોરમાં જન્મેલી સ્વર કોકિલા લતા મંગેશકર, ગાયન ક્ષેત્રે તેમના અતુલ્ય યોગદાન બદલ ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર સહિતના ઘણા સન્માનોથી નવાજવામાં આવ્યા છે. લતા મંગેશકરે 36 ભાષાઓમાં 50 હજારથી વધુ ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. લતાજી પાંચ ભાઈ-બહેનોમાં સૌથી મોટા… Continue reading Lata Mangeshkar: લતા મંગેશકર ની અધૂરી રહી ગઈ પ્રેમ કહાની, સ્વર કોકિલા ને આપવામાં આવ્યું હતું ધીમું ઝેર, જાણો સુર સામગ્રી વિશે ના સાંભળેલી વાતો
