News Continuous Bureau | Mumbai Surat: રક્તપિત્ત રોગ અંગે લોકજાગૃત્તિ કેળવાય અને તેને રોકવાના સહિયારા પ્રયાસો હાથ ધરી શકાય તે હેતુથી તા.૩૦મી જાન્યુઆરીને વિશ્વભરમાં ‘રક્તપિત્ત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત રાજ્યના આરોગ્ય વિભાગ ( State Health Department ) દ્વારા રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે સુરત જિલ્લામાં પણ રક્તપિત્ત જનજાગૃતિ ( Leprosy Awareness ) અર્થે તા. ૩૦ જાન્ય.થી ૧૩ ફેબ્રુ.… Continue reading Surat: સુરત જિલ્લામાં રક્તપિત્ત જનજાગૃતિ અર્થે તા. ૩૦ જાન્ય.થી ૧૩ ફેબ્રુ. દરમિયાન “સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન”નો શુભારંભ
