News Continuous Bureau | Mumbai Meenakshi Dixit Books: ‘અંજની, તને યાદ છે? ‘ એ સ્મૃતિકથા નથી, સંસ્કારની કથા છે – દીપક દોશી ‘જીવનમાં ખાટાં, મીઠાં અને તૂરાં સિવાયનાં અન્ય રસનાં સંસ્મરણો પણ હોય છે – દિનકર જોષી લેખિકા મીનાક્ષી દીક્ષિતની લેખનશૈલી સરળ છે, એમાં સાદી વાતો છે છતાં રસ પડે છે કેમકે એમાં સત્વ મળે છે. કોઈ જાતનો ભાર… Continue reading Meenakshi Dixit Books: ‘અંજની, તને યાદ છે?’ – મીનાક્ષી દીક્ષિતની વીરાસતને સમર્પિત એક વિશેષ સાહિત્યિક સંમેલન
