News Continuous Bureau | Mumbai Lok Sabha Elections Result 2024: યોગ ગુરુ બાબા રામદેવે NDA ને લોકસભા ચૂંટણીમાં જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાનને અભિનંદન આપતા બાબા રામદેવે મિડીયાને નિવેદન આપતા કહ્યું હતું કે, પીએમ મોદીનો ત્રીજો કાર્યકાળ પણ નોંધપાત્ર રહેશે. PMની નીતિઓ દેશ માટે શ્રેષ્ઠ સાબિત થશે. એટલું જ નહીં, બાબા રામદેવે એમ પણ કહ્યું કે પીએમ મોદીના… Continue reading Lok Sabha Elections Result 2024: અયોધ્યામાં ભાજપ મળી હાર, આ અંગે હવે બાબા રામદેવ શું કહ્યું, તેમણે મોદી વિશે પણ આપ્યું આ મોટુ નિવેદન.. જાણો શું કહ્યું બાબા રામદેવે…
