News Continuous Bureau | Mumbai ગણેશોત્સવ ( Ganesha Festival ) નજીક આવતા જ કલાકારો અને કારીગરો દ્વારા ગણેશની ( Lord Ganesha Idols ) વિવિધ અને અનોખી મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે, જેમાં વડોદરાના ( Vadodara ) કારેલીબાગમાં ( Karelibagh ) આવેલી વલ્લભનગર સોસાયટીના સ્થાનિક લોકોએ ઘાસના પુળા માંથી ભગવાન ગણેશજીની અદ્ભુત મૂર્તિ બનાવી છે. ભગવાન ગણેશની આ 13 ફૂટ… Continue reading Vadodara: કારેલીબાગમાં ઘાસમાંથી બનેલી શ્રીજીની 13 ફૂટ ઊંચી પ્રતિમા, અનોખી રીતે કરાશે વિસર્જન
