News Continuous Bureau | Mumbai જ્યોતિષમાં તમામ ગ્રહોની તુલનામાં શનિદેવ અને ગુરુને સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. આ બંને ગ્રહોને ધીમી ગતિના ગ્રહો માનવામાં આવે છે. કહેવાય છે કે આના કારણે 12 રાશિના લોકો પર તેમની અસર લાંબા સમય સુધી રહે છે. દિવાળીના દિવસે શનિ અને ગુરૂ બંને વક્રી થશે. દિવાળીના અવસરે આ બંને ગ્રહોની પાછળ… Continue reading Guru Shani Vakri 2024: દિવાળી પર રચાઈ રહ્યો છે રાજયોગ! ગુરુ-શનિની વક્રી ચાલ આ જાતકો માટે રહેશે લાભદાયક, નોકરી-ધનમાં થશે પ્રગતિ..
