News Continuous Bureau | Mumbai Sharad Pawar Retirement : હાલમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના કારણે રાજકીય તાપમાન વધી ગયું છે. આ દરમિયાન એનસીપી નેતા શરદ પવારે રાજકારણમાંથી નિવૃત્તિને લઈને મોટો સંકેત આપ્યો છે. તાજેતરના દિવસોમાં, અજિત પવારે તેમની નિવૃત્તિ અંગે ઘણી વખત પ્રશ્નો ઉઠાવ્યા છે. NCP-SCPના વડા શરદ પવારે તેમની નિવૃત્તિ અંગે સંકેત આપતા કહ્યું છે કે હવે… Continue reading Sharad Pawar Retirement : શરદ પવાર લેશે રાજકારણમાંથી સંન્યાસ? NCP પ્રમુખે પોતે આપ્યા આ સંકેતો; અટકળો થઇ તેજ..
