News Continuous Bureau | Mumbai Kinnar Akhada: પ્રયાગરાજના સંગમ નગરીમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનેલા બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મમતા કુલકર્ણીને હવે મહામંડલેશ્વરના પદ પરથી દૂર કરવામાં આવી છે. સાથે, અખાડાના લક્ષ્મી નારાયણ ત્રિપાઠી પાસેથી આચાર્ય મહામંડલેશ્વરનું બિરુદ પણ છીનવી લેવામાં આવ્યું છે. બંનેને કિન્નર અખાડામાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. ભૂતપૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીએ… Continue reading Kinnar Akhada: ભારે વિરોધ બાદ એક્શનમાં આવ્યું કિન્નર અખાડા, મમતા કુલકર્ણી અને લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા..
