News Continuous Bureau | Mumbai હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક વિદ્યાર્થી ( student ) તર્કબદ્ધ રીતે અને જુસ્સાથી પોતાના પ્રોફેસર નો વિરોધ કરી રહ્યો છે. વાત એમ છે કે આ પ્રોફેસર ( professor ) બનાવતી વખતે વિદ્યાર્થીને આતંકવાદી ( terrorist ) કહીને સંબોધ્યો. સંયોગથી આ વિદ્યાર્થી મુસલમાન હતો તેણે આ શબ્દ… Continue reading Viral video : શિક્ષકે મુસ્લિમ વિદ્યાર્થીને આતંકવાદી કહેતા બબાલ થઈ. વિદ્યાર્થીઓ જોરદાર વિરોધ કર્યો. વીડિયો થયો વાયરલ.
