News Continuous Bureau | Mumbai મુંબઈમાં કબૂતરખાનાનો વિવાદ તાજેતરમાં ખૂબ જ ગરમાયો હતો. મરાઠી એકીકરણ સમિતિએ આ વિવાદમાં સીધી ઉડી પડતા, આ વિવાદ સમુદાય તરફ વળ્યો હતો. ઉપરથી આ વિવાદ શાંત લાગતો હોવા છતાં, તેને રાજકીય હવા આપવાનો પ્રયાસ સત્તાધારી ભાજપ દ્વારા થઈ રહ્યો છે. ભાજપના મંત્રી મંગલ પ્રભાત લોઢાએ કબૂતરખાના બનાવવાની કરેલી ટિપ્પણી અને તેને ‘આમ્હી ગિરગાંવકર’ સંસ્થા… Continue reading Mumbai: મુંબઈમાં કબૂતરખાના નો વિવાદ ગરમાયો, મંત્રી મંગલ પ્રભાત લોઢા ના નિવેદન થી ફેલાઈ આક્રોશ ની લહેર
