News Continuous Bureau | Mumbai Aadhaar Card: આજના યુગમાં આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. આધાર કાર્ડ દ્વારા ઓળખ ચકાસી શકાય છે. સાથે જ અનેક મહત્વની યોજનાઓ માટે પણ આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. આધાર કાર્ડ તમારા બેંક ખાતા સાથે પણ લિંક હોવાથી અને પેન કાર્ડ સાથે પણ લિંક થયેલું હોવાથી, ઘણા છેતરપિંડી કરનારાઓ છેતરપિંડી… Continue reading આધાર કાર્ડ દ્વારા ખાલી થઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ, ઠગ છેતરપિંડી માટે લાવ્યા નવા પેંતરા: ઓનલાઈન કરી લો આ કામ
