News Continuous Bureau | Mumbai Azadi Ka Amrit Mahotsav : આઝાદીના અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav)અંતર્ગત આ વર્ષે તા.૧૫મી ઓગસ્ટ: સ્વતંત્રતા પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તા.૯મી ઓગસ્ટથી ‘મેરી મિટ્ટી, મેરા દેશ‘ અભિયાન યોજાશે. સુરત (Surat) જિલ્લામાં પણ આ અભિયાનમાં લોકોની સહભાગિતા સુનિશ્ચિત કરીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. ઉપરાંત,… Continue reading Azadi Ka Amrit Mahotsav : સુરતમાં રાષ્ટ્રભક્તિનું અનોખું પર્વ ઉજવાશે, આ તારીખથી યોજાશે ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ અભિયાન..
