News Continuous Bureau | Mumbai Mohini Ekadashi 2025:આપણા હિન્દુ ધર્મમાં શાસ્ત્રો અનુસાર એકાદશીનું ખૂબ મહત્વ છે. દર મહિનાની કૃષ્ણ અને શુક્લ પક્ષની તિથિએ એકાદશી વ્રત કરવામાં આવે છે. તમામ એકાદશી ઉપવાસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. હિંદુ કેલેન્ડર મુજબ, વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ એ મોહિની એકાદશી ( Mohini Ekadashi 2024 ) વ્રત રાખવામાં આવે છે. આ વખતે મોહિની… Continue reading Mohini Ekadashi 2025:આજે છે મોહિની એકાદશી, વૃષભ સહિત આ 4 રાશિઓ પર રહેશે ભગવાન વિષ્ણુની ખાસ કૃપા; ચમકશે ભાગ્ય..
