News Continuous Bureau | Mumbai Ganesh Chaturthi 2024: આવતીકાલ 7 સપ્ટેમ્બરના રોજ, ભારતના ઘણા ભાગોમાં ગણેશ ચતુર્થીની ઉજવણી શરૂ થશે. દિવસે ગણપતિ બાપ્પા દસ દિવસ સુધી દરેક ઘર અને પંડાલમાં બિરાજશે. આ દસ દિવસ દરમિયાન અનેક જગ્યાએ બાપ્પાના આગમનની ઉજવણી કરવામાં આવે છે. લોકો તેના માટે ઘણા દિવસો અગાઉથી તૈયારી કરવા લાગે છે. બાપ્પાને આવકારવા માટે તેમની મનપસંદ વાનગીઓ… Continue reading Ganesh Chaturthi 2024: ગણેશોત્સવ દરમિયાન બાપ્પા માટે બનાવો મોતીચુરના લાડુ, મળશે ભગવાનના આશીર્વાદ; નોંધી લો આ રેસીપી
