ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો નવી દિલ્હી 2 જુલાઈ 2020 કોંંગ્રેસની સરકાર ઉથલાવી મુખ્યમંત્રી બનેલા મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ મંત્રીમંડળનું 100 દિવસ પછી વિસ્તરણ કરવામાં આવ્યું છે. કુલ 28 નવા મંત્રીઓ બન્યા છે. જેમાં 12 મંત્રીઓ કોંગ્રેસમાંથી આવેલા જ્યોતિરાદિત્ય સિંધીયા ગ્રુપના છે. રાજભવનમાં આયોજિત આ સમારોહમાં પદ અને ગોપનીયતાના શપથ લેનારા મંત્રીઓમાં ભાજપના 16, સિંધિયા સમર્થક 9 અને… Continue reading સરકારના 100માં દિવસે શિવરાજ કેબિનેટ મંત્રીમંડળનું મધ્યપ્રદેશમાં વિસ્તરણ, 20 કેબિનેટ અને 8 રાજ્ય પ્રધાનોએ શપથ લીધા
