News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રમાં દિવસેને દિવસે રાજકીય વાતાવરણ(Political environment) વધુ ગરમાઈ રહ્યું છે. શિવસેનામાં(Shiv Sena) બળવો કરી ભાજપની(BJP) મદદથી મુખ્ય પ્રધાન(Chief Minister) બનેલા એકનાથ શિંદે(Eknath Shinde) દ્વારા ઔરંગાબાદમાં(Aurangabad) ગઈકાલે અનાવરણ કરાયેલ છત્રપતિ શિવાજી મહારાજના પુતળાનું(Statue of Chhatrapati Shivaji Maharaj) આજે રાષ્ટ્રવાદી કોંગ્રેસએ(NCP) શુદ્ધિકરણ કર્યું છે. ઔરંગાબાદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા(Dr. Babasaheb Ambedkar ) યુનિવર્સિટીમાં(Marathwada University) છત્રપતિ શિવાજી મહારાજની… Continue reading હદ થઈ ગઈ-એકનાથ શિંદેએ છત્રપતિ શિવાજી મહારાજના પુતળાનું અનાવરણ કર્યું અને NCPએ પુતળાનું કર્યું શુદ્ધિકરણ
