News Continuous Bureau | Mumbai મંત્રીઓએ INS નિશંક, લોથલ જેટી વોકવે અને મ્યુઝિયમ બ્લોકની મુલાકાત લીધી બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય ભારતના દરિયાઈ વારસાને દર્શાવવા માટે સાગરમાલા કાર્યક્રમ હેઠળ NMHC વિકસાવી રહ્યું છે NMHC: કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ તેમજ શ્રમ અને રોજગાર તથા યુવા બાબતોના મંત્રી ડો.મનસુખ માંડવિયા અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે ગુજરાતના લોથલમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ… Continue reading NMHC: “લોથલ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ સાથે મેરિટાઇમ હેરિટેજનું ગ્લોબલ હબ બનશે”: સર્બાનંદ સોનોવાલ
