News Continuous Bureau | Mumbai Jagdeep Dhankhar Resign : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના રાજીનામાને ૪ દિવસ વીતી ગયા છે, પરંતુ તેની પાછળની રાજકીય હલચલ ઓછી થઈ નથી. સત્તાવાર રીતે ‘સ્વાસ્થ્ય કારણો’ જણાવાયા હોવા છતાં, મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમને રાજ્યસભામાં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડી શકે છે તેવી ગુપ્ત માહિતી મળી હતી, જેના કારણે તેમણે ઉતાવળે રાજીનામું… Continue reading Jagdeep Dhankhar Resign : ખસત નહીં તો ખસેડવામાં આવત.. ધનખડ બની ગયા હતા કોંગ્રેસના ચેલા…
