ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 25 ડિસેમ્બર 2021 શનિવાર. દેશ છોડી ભાગી છૂટેલા હીરાના વેપારી નીરવ મોદીની મુંબઈમાં રહેલી મિલકતની લિલામી કરવામાં આવવાની છે. તમામ મિલકતની લગભગ એક હજાર કરોડ રૂપિયાની આસપાસ કિંમત થાય છે. જે મિલકતની લિલામી થવાની છે, તેમાં દક્ષિણ મુંબઈના પ્રખ્યાત કાળા ઘોડામાં આવેલા રિધમ હાઉસનો પણ સમાવેશ થાય છે. સંગીતપ્રેમીઓ માટે રિધમ… Continue reading નીરવ મોદીની આટલા હજાર કરોડની મિલકતની થશે લિલામી: રિધમ હાઉસનો પણ તેમાં સમાવેશ; જાણો વિગત
