News Continuous Bureau | Mumbai અનાજના(Grains) નોન બ્રાન્ડેડ પેકેટ(Non branded packet) પર લાદવામાં આવેલા 5% GSTના વિરોધમાં દેશભરના વેપારીઓએ(Traders) 16 જુલાઈના ભારત બંધની(Bharat Bandh) જાહેરાત કરી છે. 5% GSTને 18 જુલાઈથી અમલમાં મુકવામાં આવવાનું છે, તેને લગતો નોટિફિકેશન આજે બહાર પાડવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયના વિરોધમાં રણનીતિ નક્કી કરવા ગરૂવારે નવી મુંબઈના ગ્રોમા(Groma), કેમિટ(Kemit) તથા મહારાષ્ટ્રની વેપારી… Continue reading નોન બ્રાન્ડેડ વસ્તુઓ પર 5 ટકા GSTના વિરોધમાં દેશભરના વેપારીઓમાં આક્રોશ-સરકારને આપી દીધી આ ચીમકી
